Skip to main content

News

 

વિષય : સાયબર સુરક્ષા અને સાયબર ક્રાઇમની જાગૃતિ અંગે.

આથી ભવન્સ શ્રી એ.કે.દોશી મહિલા કોલેજની તમામ વિદ્યાર્થીનીઓને જણાવવાનું કે સાયબર સુરક્ષાને મજબુત બનાવવા અને સાયબર ક્રાઇમનાં અણધાર્યા પડકારોનો સામનો કરવા તેમજ સાયબર ક્રાઇમની જાગૃતિ માટે કોલેજ દ્વારા એક વ્યાખ્યાનનું આયોજન કરેલ છે. જે વ્યાખ્યાન દરેક વિદ્યાર્થીનીઓએ ફરજીયાત જોઈ કમેન્ટ બોક્સમાં હાજરી પુરાવાની રહેશે.

નોંધ : કોવિડ-૧૯ની માર્ગદર્શિકાઓને ધ્યાને લઈ વ્યાખ્યાનનું આયોજન ઓન-લાઈન        કોલેજની  YOUTUBE  ચેનલમાં  કરેલ છે.

YOUTUBE CHANNEL NAME:

Mahila College Jamnagar OFFICIAL

YOUTUBE LECTURER LINK:

https://youtu.be/7qg1VysqDVs



 

Comments

Post a Comment

Popular posts from this blog

બી.એ./બી.કોમ./હોમ.સા. સેમેસ્ટર-૬ ની થીયરી પરીક્ષાની તારીખ હાલા મુલતવી રાખવા બાબતે

 

-:Old Course Sem-1 માટે પરીક્ષા ફોર્મ ભરવાની તક:- જે વિદ્યાર્થીઓ સેમ ૨ થી ૬ પાસ હોય પરંતુ સેમ-1 માં કે.ટી. હોય તેવા વિદ્યાર્થીઓએ પરીપત્ર અનુસાર તાત્કાલીક કોલેજનો સંપર્ક કરવો.

બીજા સત્રની ફી ભરવામાં બાકી રહેતી વિદ્યાર્થીઓને નોટીસ